Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : રિક્ષામાં આગળ પેસેન્જરને બેસાડી મોબાઇલની ચોરી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો

Share

નડિયાદ ટાઉન પોલીસ પીઆઇ એચ.બી. ચૌહાણ ની સુચના મુજબ સર્વેલન્સ પોલીસ.સબ.ઇન્સ એચ.એ.રિષિન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ હતી કે નડિયાદ શહેરમાં મુસાફરોને રીક્ષામાં આગળ બેસાડી નજર ચુકવી મોબાઇલ કાઢી લેનાર ઇસમ સી.એન.જી.રીક્ષા નંબર જી.જે.૨૩ એવી ૪૫૦ ની લઇને ફતેપુરા નહેર તરફથી નડીયાદ બાજુ આવનાર છે અને  ઇસમ પાસે ચોરીના મોબાઇલ છે. જે બાતમી આધારે ઇસમને ફતેપુર રોડ ઉપર નહેર નજીકથી પકડી લેવામાં આવેલ અને  ઇસમ પાસે અલગ અલગ કંપનીના કુલ- ૭ મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ બાબતે પુછપરછ કરતા મુસાફરોને રીક્ષામાં આગળ બેસાડી નજર ચુકવી મોબાઇલ કાઢી લીધેલ હતાં જેની કબુલાત કરી હતી જે ઇસમ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન કુલ નંગ-૭ તથા ગુનામાં વાપરેલ સી.એન.જી રીક્ષા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદના દાવડા-દેગામની યુનીશન પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગતાં દોડધામ.

ProudOfGujarat

નેત્રંગ પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો, ધારાસભ્ય છોટુ વસાવાએ કરી નરાધમને ફાંસીની સજાની માંગ…!!

ProudOfGujarat

ઉમરપાડા વનવિભાગે શંભુનગરના કમોદવાવ પાસે ખેરનાં લાકડાં ભરેલી બોલેરો પીકઅપ સાથે રૂ.૩,૦૭,૫૯૪ નો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!