Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ચકલાસીના શક્તિનગર પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો.

Share

આગામી ૩૧ મી ડીસેમ્બર તેમજ નાતાલના તહેવારને અનુલક્ષીને જીલ્લામાં પ્રોહી/જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ જેથી ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવા પોલીસ ઇન્સપેક્ટર એ.વી.પરમારની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ એમ.એમ.જે.બારોટ સાથે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે ચલાલી, શક્તિનગર વગડામાં વિજયભાઇ જયંતિભાઇ તળપદા નાઓ પોતાના રહેઠાંણ મકાનમા પોતાના કબ્જા ભોગવટામાંથી વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરના ટીન નંગ-૧૯૩૨ જેની કુલ કિં.રૂ.૨,૪૦,૭૨૦ સાથે પકડી ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC ની એક કંપનીમાં હાઇડ્રા હાઇટેન્સન લાઇનને અડતા કામદાર દાઝયો.

ProudOfGujarat

વડોદરાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીનીયર સીટીઝનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલ ના પાર્કિંગ માંથી લાખો ની મત્તાના ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!