ખેડા- આણંદ જિલ્લાના અબોલ અને બિનવારસી પશુ-પક્ષી માટે ૨૪ કલાક કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સે ૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરતા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
પશુ-પક્ષીઓ માટે સંજીવની સમાન ‘૧૯૬૨’ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા દ્વારા ૪ લાખ, ૬૨ હજાર કોલના જવાબમાં એમ્બયુલન્સને મોકલવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ પશુ-પક્ષીઓને ઇમરજન્સીમાં સારવાર આપવામાં આવી છે. આ સેવાના માધ્યમથી છેલ્લા ૫ વર્ષમાં ૨.૫ લાખથી વધુ શ્વાન અને ૨૦૦૦ થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ