Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કરી ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.

Share

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા તા. 22 થી 24 દરમ્યાન યોજાયેલ 16 માં યુવક મહોત્સવમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય – નડિયાદના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા 3 સુવર્ણ પદક, 12 રજતપદક અને 6 કાંસ્યપદક એમ કુલ 21 મેડલ પ્રાપ્ત કરી ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું તથા 7 વિદ્યાર્થીઓ રાષ્ટ્રિય સ્તર પર રમવા માટે પસંદ થયા તે નિમિત્ત પદ્મશ્રી ડૉ. ડાહ્યાભાઇ શાસ્ત્રીજી, સંતરામ મંદિર ઉમરેઠના સંતશ્રી ગણેશદાસજી મહારાજ, રણજીતસિંહ ડાભી (E.I)ખેડા જિલ્લો, ઉમેશભાઈ માછી (D.P.O) ખેડા જીલ્લો, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. અમૃતલાલ ભોગાયતા, અધ્યાપકો, કાર્યકર્તાઓ તથા છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઇ-વ્હીકલની ગુજરાતમાં બોલબાલા, નોંધણીમાં અનેક ગણો વધારો.

ProudOfGujarat

ભરૂચ નવી વસાહતવિસ્તારમાં પડેલ ખાડામાં ટ્રક ફસાઈ જતા દોડધામ મચી હતી…..

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!