Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : આગરવાની કેનાલમાં પગ લપસતા યુવક ડૂબ્યો.

Share

નડિયાદના ઠાસરા તાલુકામાં આગરવા ગામ પાસેથી પસાર થતાં એક મોટી મહિ કેનાલમાં ગઇકાલે યુવક ડૂબ્યો હતો.

ઠાસરા તાલુકાના ગામ પાસેથી યુવક પસાર થયો હતો જેનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો કેનાલમાં ડૂબી ગયાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડની થતાં નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે મોટી મહી કેનાલમાંથી યુવકને બચાવવા માટે શોધખોળ હાથ ધરી છે. આ બનાવની જાણ થતા ઠાસરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તે સમજી યુવકને શોધખોળ હાથ ધરેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા ભાગી જતા દોડધામ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ મથકે શ્રાવણ માસ અનુલક્ષીને કોરોનાથી લોકોને મુક્તિ મળે તે માટે કથાનું આયોજન કરાયું.

ProudOfGujarat

સંજય લીલા ભણસાલીનો આભાર વ્યક્ત કરતી: અનુપ્રિયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!