Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ શહેરમાં અલગ અલગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું.

Share

નડિયાદ નગરપાલિકા વિસ્તારના પૂર્વ અને પશ્ચિમ રૂ. 638.50 લાખના ખર્ચે કુલ – 38 રસ્તાઓના મજબૂતીકરણ, રિસરફેસ, વાઈડનિંગ કરવામાં કામનું આજે સંતઆન્ના ચાર રસ્તાથી રંગઉપવન પાર્ટી પ્લોટ સુધી જેનું ખાતમુહૂર્ત સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે આજરોજ કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રંજનબેન, મહામંત્રી હિતેશભાઈ, ચીફ ઓફિસર રૂદ્રેશભાઈ, કાઉન્સિલર તૃપ્તિબેન, પરીનભાઈ, રાકેશભાઈ, બાલાભાઈ, મિતેનભાઈ, અગ્રણી અજયભાઈ, નંદભાઈ, ભૂપાભાઈ, ગીરીશભાઈ, પિયુષભાઈ, સુશિલભાઈ, પીંકેશભાઈ, તથા વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા માટે રાહતના ખબર, કુલ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ.

ProudOfGujarat

ભરુચ પંથકમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેકશનનો કહેર વધ્યો..!

ProudOfGujarat

નેત્રંગના તલાટીઓ આજે માસ સીએલ મુકી તાલુકા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે આંદોલન કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!