Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદમાં મિશન રોડ પર ડીઝલ જનરેટર ટ્રોલીમાં લાગી આગ.

Share

નડિયાદમા મિશન રોડ પર ડીઝલ જનરેટર ટ્રોલીમાં રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.

નડિયાદમાં મિશન રોડ પરના મિશન હોસ્પિટલ કંપાઉન્ડમાં ગઇકાલે એકાએક ડીઝલ જનરેટર ટ્રોલીમાં આગનો બનાવ બન્યો હતો જેથી આસપાસના લોકોમાં ભારે અફરાતફરી સર્જાય હતી. બનાવની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને કરતાં આ ટીમ ઘટના સ્થળે પહોંચી લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયુ નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરા : વલણ ખાતે કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મસ્જિદોની સફાઇ કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

નડિયાદની મિત્તલ થાઇલેન્ડમાં ભારતીય નૃત્ય અને પરંપરાના પરચમ લહેરાવશે

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!