Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ ઈન્દોર હાઈવે ઉપરથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓ ઝડપાયા.

Share

એ.બી.મહેરીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સેવાલીયા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ ઉપર આવેલ મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપર હતા ત્યારે બાતમી મળેલ કે બૈડપ ગામની સીમમાં અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ ઉપર આવેલ ન્યુ મીરા ઢાબાના કમ્પાઉન્ડમાં એક સફેદ કલરની ટાટા ટ્રક ગાડી મુકેલ છે અને તે ટાટા ટ્રકમાં વિદેશી દારૂ ભરેલ હોવાની મળેલ બાતમી આધારે આરોપીઓ (૧) શબીરઅલી મેહબુબઅલી શેખ રહે.ધાર (મધ્યપ્રદેશ) મુળ રહે. અલીરાજપુર (મધ્યપ્રદેશ)(૨) રઉફ લતીફ શેખ રહે.ઇન્દોર (મધ્યપ્રદેશ) મુળ રહે.દેવાસ (મધ્યપ્રદેશ) નાઓને તેમના કબ્જા ભોગવટાની સફેદ કલરની ટ્રકમા ગેરકાયદેસરનો વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના ક્વાટર કિ.રૂ.૨૮.૮૦ લાખનો પ્રોહિ મુદ્દામાલ તથા ટાટા ટ્રક કિ.રૂ. ૫ લાખ વિગેરે મળી કુલ કિ.રૂ.૩૩,૮૮,૫૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહિબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પોરબંદરમાં બજરંગ દળ દ્વારા શૌર્યયાત્રાનું ભવ્ય આયોજન કરાયું.

ProudOfGujarat

નેત્રંગ : ચાસવડ દુધ મંડળીના તમામ સભાસદોને રૂ.૫ લાખની મેડીક્લેમ પોલીસીનો મળશે લાભ…

ProudOfGujarat

વિશ્વ મહિલા દિવસની ઉજવણી…આ દિવસ ઉજવવા પાછળનો હેતુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!