Proud of Gujarat
INDIAFeaturedGujarat

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

Share

એલ.સી.બી. સ્ટાફ લીંબસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે લીંબાસી પોલીસ સ્ટેશન હદના ભલાડા ગામ, હરસીધ્ધપુરા ખેતરમાં રહેતા વિશાલભાઇ લક્ષ્મણભાઇ પરમાર નાઓ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરતા હોય જેઓને ભારતીય બનાવટની પરપ્રાંતની અલગ અલગ માર્કોની દારૂની બોટલો કુલ નંગ- ૧૪૦ તથા બીયરના ટીન નંગ- ૭૦ મળી કુલ કી.રૂ.૭૫,૪૨૫/- પ્રોહી મુદ્દામાલ તથા ઇસમની અંગજડતીમાંથી મળી આવેલ એક મોબાઇલ ફોન કિ.રૂ.૫ હજાર તથા રોકડ રૂપીયા ૨૦૦ મળી કુલ રૂપીયા ૮૦,૬૨૫ ના પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવી તેઓના વિરુદ્ધમાં લીંબસી પો.સ્ટે. પ્રોહિ. ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્લોટ ખાતે એક દિવસીય કૃષિ મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર તેજ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીનાં મોટાવાસ વિસ્તારમાં શિતળા માતાજીનાં મંદિરે સાદગીથી સાતમની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!