Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ: માતર ખોડીયાર ચોકડી પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

Share

એલ.સી.બી. સ્ટાફ માતર પોલીસ સ્ટેશન હદ માં પેટ્રોલીંગ દરમ્યાન પો.સ.ઇ જે.વી.વાઢીયા નાઓને મળેલ બાતમી આધારે માતર પોલીસ સ્ટેશન હદના અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નંબર-૪૮ ખોડીયાર ચોકડી બ્રીજ નીચેથી એક સફેદ કલરની સ્વીફ્ટ કારમાં આરોપી જીવાલાલ ઉર્ફે જીતુ સુખલાલ અહારી (મીણા) ઉ.વ-૨૯ રહે. ડુંગરપુર રાજસ્થાન નાઓને સ્વીફ્ટ કાર સાથે ઝડપી પાડી ભારતીય બનાવટની પરપ્રાંતની નાની મોટી અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલ નંગ- ૭૫૬ કિં.રૂ- ૧,૨૯,૬૦૦/- તથા ઇસમની અંગ ઝડતીમાથી મળી આવેલ રોકડ રૂપીયા ૨૨૪૦/ તથા મોબાઇલ કિં.રૂ-૨૦૦૦/- તથા કારની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫,૩૩,૮૪૦/ ના પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવી તેઓના વિરુદ્ધમાં માતર પોલીસ સ્ટેશન પ્રોહિ. ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલમાં ભાજપના વરિષ્ઠ 200 થી વધુ કાર્યકરોનું સન્માન કરાયું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ફરતા વાહન ચાલકો તેમજ માસ્ક વિના બજારમાં ફરતા કુલ 22 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.

ProudOfGujarat

અમદાવાદનાં નવરંગપુરા, વસ્ત્રાપુર વિસ્તારમાં વાહન ચોરી કરતી ગેંગ ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!