Proud of Gujarat
FeaturedGujaratINDIA

માતરના ખાધલીમાં વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

Share

એલ.સી.બી. સ્ટાફ પ્રોહી / જુગાર ડ્રાઇવ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે મોજે ખાંધલી ખાતેથી હનુમાનારામ રત્નારામ ગોદારા (બીશ્નોઇ) રહે. ઝાલોર, રાજસ્થાન નાઓની કબજા ભોગવટાની કારમા વગર પાસ-પરમીટ નાની મોટી વિદેશી દારૂની બોટલ નંગ- ૯૮૫ તથા મોબાઇલ તથા કાર મળી કુલ કિ.રૂ. ૪,૯૦,૧૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા માતર પોલીસ સ્ટેશનની હદના ખાંધલી ખાતેથી જાહેરમાંથી મળી આવી પકડાઇ જતા તમામ ઇસમો વિરુદ્ધમાં માતર પોલીસ સ્ટેશન પ્રોહિ. ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાસી જનાર આરોપી (૧) અનીલભાઇ સોલંકી (ઠાકોર) રહે.પંથવાડા દાંતીવાડા જિ-બનાસકાંઠા મુદ્દામાલ મંગાવનાર (ર) રમેશભાઇ મનહરભાઇ શર્મા રહે. બાંટવા જિ.આણંદ નાઓને પકડી પાડવા તજવીજ હાથધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર 11 જૂન શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો જાણો શુ છે કારણ..

ProudOfGujarat

ભરૂચ : પીઝા હટના પીઝામાં કાચ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!