Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદના સણસોલી ગામમાંથી ૬ જુગારીયાઓને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

Share

પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારના સણસોલી ગામે મથુરાનગર વિસ્તાર કેનાલની બાજુમાં, ખુલ્લી જગ્યામાંથી પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ ઇસમો (૧) અશોકભાઇ વિરજીભાઇ પટેલ રહે. અમદાવાદ  (૨) અમરતભાઇ શંકરલાલ પટેલ રહે.અમદાવાદ (૩) રામનરેશ રામસાગર પાલ રહે. અમદાવાદ  (૪) પ્રવિણકુમાર રમણલાલ શાહ રહે.મહેમદાવાદ (૫) હરેશકુમાર મનેશચંન્દ્ર ભાવસાર રહે.અમદાવાદ (૬) અનોપસિંહ છત્રસિંહ યાદવ રહે. અમદાવાદ નાઓને પોતાના અંગત ફાયદા પત્તા પાનાથી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા તમામ ઇસમોની અંગ ઝડતીના રૂપીયા-૨૨ હજાર તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂપિયા-૧,૪૦૦/- કુલ રૂા.૨૩,૪૦૦/- ના જુગારના સાધનો સાથે મળી આવી પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ મહેમદાવાદ પોલીસ સ્ટેશન જુગાર ધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ કસક ગરનાળાને પહોળુ કરવામાં કસક વિસ્તારનાં સ્થાનિકોનો વિરોધ : કોંગ્રેસ અગ્રણીઓ પણ હાજર.

ProudOfGujarat

ભરૂચ પોલીસે જાહેરનામાની કરેલ કડક અમલવારી. જાણો કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

નડિયાદ ડિવીઝન દ્વારા તહેવારોને લીધે વધારાની બસો દોડાવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!