Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રાવણીયો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

Share

પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારના આમસરણ, ગામમાં વડવાળા ફળીયા ખાતે ખુલ્લી જગ્યામાંથી પોતાના અંગત ફાયદા સારૂ પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ ઇસમો (૧) ગણપતભાઇ અમરસિંહ ઝાલા રહે. આમસરણ પંચાયતની બાજુમા તા.મહેમદાવાદ જી.ખેડા (૨) હરીશકુમાર મનહરલાલ સિંધી રહે. આમસરણ વડવાળા ફળીયા તા.મહેમદાવાદ જી.ખેડા (૩) મહોબતસિંહ જીવાભાઇ ચૌહાણ રહે. અમસરણ પંચાયતવાળુ ફળીયું તા.મહેમદાવાદ જી.ખેડા (૪) ભીખાભાઇ સોમાભાઇ ડાભી રહે. આમસરણ વડવાળા ફળીયા તા.મહેમદાવાદ જી.ખેડા (૫) ભરતભાઇ દલપતભાઇ ઠાકોર રહે.રાસ્કા અનમઅનમોલ ક્લબની સામે ખેતરમાં તા.મહેમદાવાદ જી.ખેડા (૬) નિલેષભાઇ ઉદેસિંહ સોઢા રહે.રાસ્કા સબુરજીનો લાટ તા.મહેમદાવાદ જી.ખેડા નાઓને પોતાના અંગત ફાયદા સારૂ પત્તા પાનાથી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા તમામ ઇસમોની અંગ ઝડતીના રૂ. ૪૨,૨૫૦/- તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂ.૧૨૦૦/ કુલ કિં.રૂ.૪૩,૪૫૦/- ના જુગારના સાધનો સાથે મળી આવી પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ મહેમદાવાદ પોલીસ સ્ટેશને જુગાર ધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજકોટનાં પોલીસ જ બન્યા સોશિયલ મીડિયાનાં ફેક આઇડી નો શિકાર : પોલીસના નામે ફેક આઇડી બનાવી લોકો પાસેથી માંગે છે પૈસા

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડીમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને રેડીયમનાં રિફલેકટરો અપાયા.

ProudOfGujarat

નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મીઠીવાવ ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામે સગીર કન્યાનું અપહરણ કરી સાત દિવસ સુધી રાખી દુષ્કર્મ આચર્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!