Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ગૌરીવ્રત નિમિત્તે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાઇ.

Share

ગૌરીવ્રતના પ્રારંભ નિમિત્તે શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વિદ્યાર્થીનીઓ દ્વારા ગોરમાની પૂજા કરવામાં આવી તથા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આનંદ કર્યો હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાઓને ઇનામો આપી સન્માનવામાં આવ્યા તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજે તથા મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ વિદ્યાર્થીઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા ખાતેથી બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા નેત્રંગ તાલુકાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને એક્ઝામ કીટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સતત સારી કામગીરી બદલ PSI કે.કે.પાઠકનું કલેક્ટરના હસ્તે સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!