Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબાસી વિસ્તારમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

Share

નડીયાદ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.ઇન્સ એ.વી.પરમાર નાઓની બાતમી હકીકત આધારે લીંબાસી ગામ, જોગણી માતાના મંદિર પાસે આવેલ ઓમચંન્દ્ર વિલા ગોડાઉનમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૩૨ કીંમત રૂ.૫,૯૨,૧૦૦/- તથા બીયર ટીન નંગ-૭૨૦ કિ.રૂ.૭૨૦૦૦/- મળી કુલ રૂ. ૬,૬૪,૧૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા અંગ ઝડતીના રોકડા રૂ. ૧૦૦૦/-તથા મો.ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ ૬,૭૫,૧૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી (૧) જયકુમાર ભુપેન્દ્રભાઇ પટેલ રહે.લીંબસી ગામ, તુલસી સોસાયટી જી.ઇ.બી સામે તા.માતર (૨) નીતીનકુમાર ઉર્ફે સવો નરસિંહભાઇ પરમાર રહે. નગરામા, પોપટ ફળીયું માતર નાઓને પકડી લઇ બંન્ને ઇસમો વિરુદ્ધમાં લીંબાસી પો.સ્ટે. પ્રોહિ. ધારા હેઠળ હેઙકો.રાજુભાઇ નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી. કરી આગળની વધુ તપાસ પો.સ.ઇશ્રી ડી.બી.કુમાવત નાઓ કરી રહેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મહુધાના અલીણા ગામે સગા ભાઈ-ભાભીનું કાસળ કાઢનાર નાના ભાઈને ફાંસીની સજા ફટકારતી નડિયાદની સેસન્સ અદાલત.

ProudOfGujarat

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

ProudOfGujarat

દમણથી દારૂ પાસ કરનારની ખેર નથી ,પીએસઆઈ સોલંકીની કામગિરીએ બુટલેગરોની કમર તોડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!