Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદના બસ સ્ટેન્ડમાં ઉભરાતી ગટરથી મુસાફરોને ભારે હાલાકી.

Share

નડીયાદ શહેરના બસ સ્ટેન્ડમાં કંટ્રોલ ઓફિસની સામે છેલ્લા બે દિવસથી ગટર ઉભરાઇ છે. ગટરનું ગંદુ પાણી બસસ્ટેન્ડમાં ખાબોચિયા ભરાયા છે. જેના કારણે બસ સ્ટેન્ડમાં આવન જાવન કરતા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બસમાં ચડવા ગંદા પાણીમાં થઇને જ પસાર થવું પડે એવી પરિસ્થિતિ છે. કેટલાક મુસાફરોના કપડાં પણ બગડયા હતા આ બાબતે મુસાફરોએ તંત્રને રજૂઆત કરાઇ છે. તેમ છતા તંત્ર દ્વારા આ ગટરની સાફસફાઇ કરવામાં આવી નથી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

કરજણ ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો હાજર રહ્યા હતા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે દુધ ઉત્પાદક મંડળી ખાતે પશુ તજજ્ઞો દ્વારા સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!