Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : કપડવંજમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.

Share

કપડવંજમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકારની મધ્યાહન ભોજન યોજનામાં વર્ષોથી સંચાલક, રસોયા અને મદદનીશ તરીકે ફરજ બજાવવા ઉપરાંત તેઓને 1600, 1400, 500 રૂપિયા જેવું નજીવું વેતન મળે છે. જે હાલની મોંઘવારીમાં કુટુંબનું ગુજરાન ચલાવવું આટલા વેતનમાં પોસાય તેમ નથી.
કર્મચારીઓના વેતનમાં વધારો કરી કાયમી ધોરણે ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી. યોજનામાં કામ કરતી વિધવા, બહેનો પણ સામેલ છે. જેમનો પગાર વધારો થાય તેવી માંગ કરાઇ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મેલબર્નના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘મિસિસ’: સાન્યા મલ્હોત્રાએ તેના અભિનય માટે સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યું

ProudOfGujarat

નડિયાદ તાલુકા પંચાયતનું રૂ.142.85 લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!