Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમની દીકરીના લગ્ન યોજાયા.

Share

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ આશ્રીત દીકરી રોશનીનું લગ્ન ધામધૂમ પૂર્વક યોજાયું હતું. આ દીકરીએ વડોદરાના મૌનીષ દિલીપભાઈ પટેલ સાથે હિન્દુ રિતી રિવાજ મુજબ લગ્ન યોજાયા હતા. આ સંસ્થા દ્વારા આ લગ્ન 562 મુ યોજવામાં આવ્યું હતું. આ નવદંપતીને ભેટ સોગાદો આપવામાં આવી હતી. આજદિન સુધીમાં આ સંસ્થાની પરણિત દીકરી પૈકી વિદેશમાં 2, નડિયાદમાં 28, ગુજરાતમાં 520, બીજા રાજ્યમાં 12 દીકરીઓ વેલસેટ છે. નવદંપતી રોશની-મૌનિષને સંસ્થાના હોદ્દેદારો એ આશીર્વાદ આપ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ગાઢ ધુમમ્સ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ.

ProudOfGujarat

નડિયાદ : વડતાલધામને દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ-ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકી વીજ વિજિલન્સ-ઝડપાઇ લાખ્ખોની વીજ ચોરી-જાણો ક્યા ક્યા ગામો માં પડ્યા દરોડા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!