Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

શ્રી સંતરામ મંદિર સંચાલિત ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર અનુક્રમે નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર,ઉપવેશન સંસ્કાર, કર્ણવેધન સંસ્કાર, મુંડન સંસ્કાર, વેદારંભ સંસ્કારનું અયોજન કરવામાં આવેલ હતું. જેમાં 35 તપોવન બાળકો એ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો. શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં હિન્દુ વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના 10 સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે. સંસ્કાર વિધિ બાળકમાં વ્યક્તિત્વ વિકાસ, સ્વસ્થ્ય તન, સ્વસ્થ મન, બૌધિક વિકાસ તેમજ યશસ્વી જીવન થાય તેના માટે કરવવામાં આવે છે. સંસ્કાર વિધિ સંપન્ન વેદાંતાચાર્ય તથા ભાગવત કથાકાર પરમ વિદુષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કારાવવામાં આવી હતી. અને પ.પૂ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ વરસાદી છાંટા વરસ્યા.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ઉતરાજ ગામે ઉતરાજ અને ધમરાડ ગામની સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

સુરત-8 વર્ષની બાળાને લઇ ઢગો ઝાડીમાં ગયો ને યુવકે પીંખાતી બચાવી લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!