Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમ સંસ્થાના ત્રણ બાળકોને દત્તકવિધી દ્વારા દંપતિને સોંપ્યા.

Share

નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમ, માટે આનંદનો દિવસ છે માતૃછાયા અનાથ આશ્રમની સંસ્થાના ઉછરતા બે દિકરીઓ અને એક દિકરાને આજે બોમ્બે, સુરત અને ભાવનગરના દંપતિને દત્તક આપવામાં આવ્યો છે કારણ કે સંસ્થાના એક બાળકને દત્તક માતા-પિતા મળી જતા આજે તેને પ્રિ એડોપ્શનમાં આપવમાં આવેલ છે. ગુરુવારે માતૃછાયા અનાથ આશ્રમ સંસ્થા ખાતે સંસ્થાના ઉછરતા બે દિકરીઓ અને એક દિકરાને દત્તકવિધી દ્વારા દંપતિને સોંપાયા છે. સંસ્થાના આ બાળકને માતા-પિતાનો પ્રેમ અને સ્નેહ મળતા આ સમયે હાજર સૌને આનંદ અને ખુશીની લાગળી વ્યકત કરી હતી. દંપતિએ પણ બાળક મેળવી ખુશી વ્યકત કરી હતી.

આ પ્રસંગે રાહુલ ત્રિવેદી સેક્રેટરી તથા જજ લીગલ સર્વીસ ઓથોરીટી, નડીઆદ, રાજયની ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરી, ગુજરાત સરકાર, ગાંધીનગરના નાયબ નિયામક રાકેશ રાવ ચાઈલ્ડ વેલ્ફેર કમીટી, ભુપેન્દ્રભાઈ પટેલ તથા સભ્ય રાજેન્દ્રપ્રશાદ, બિન્તાબેન, પીનલબેન, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ. જી. ભરવાડ, બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ, સંસ્થાના ડાયરેકટર સી. મીના તથા વડીલ સી, બેનીટા તથા મહેમાનો હાજર રહેતા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ લોકલ બ્રાન્ચે ચાઇના કોલોની પાછળથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ProudOfGujarat

માંગરોળ : કોરોનાની સંભવિત લહેરને પહોચી વળવા હોસ્પિટલ સહિત સમગ્ર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

સુરત : કાપોદ્રા સ્થિત નાના વરાછામાં અલખ કાર મેળામાં લાખોની ઠગાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!