Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદમાં મંજીપુરા રોડ પરની સોસાયટીના મકાનમાં આગ લાગતાં દોડધામ.

Share

નડિયાદ મંજીપુરા રોડ ઉપર આવેલા શ્યામ સુંદર રેસીડન્સીના મકાનમા આગ લાગતા મકાનમા રહેલા ટી.વી પંખા કબાટ અને સોફા સેટ વિવિધ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગ સોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. મકાનમા ભાડે રહેતા ચંદ્રેશ કેશવાણી તેમના પરિવાર સાથે કામ અર્થે બહાર નીકળ્યા હતા ને મકાનમા આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગને ઓલવવા આજુબાજુ લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી પણ હજારો રૂપિયાનુ નુકસાન થયુ હોય તેમ જણાય છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, આ સીઝનમાં પહેલીવાર ખુલશે ડેમના દરવાજા, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લાની શૈક્ષણિક સંસ્થાને કોરોના મહામારીમાં કરેલ કામગીરીને લઇને સન્માનિત કરાઈ.

ProudOfGujarat

ભરૂચ-ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું-પોલીસે વધુ તપાસ હાથધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!