Proud of Gujarat
INDIAFeaturedGujarat

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

Share

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીના શહીદોના સન્માનમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પ્રશાંત કોરાટ દ્વારા સમગ્ર ગુજરાતમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નડિયાદ વિધાનસભા ખાતે આ રેલીનું આગમન થયું હતું અને આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મંત્રી જાનવી બેન વ્યાસ, ખેડા જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પટેલ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, ખેડા જીલ્લા મહામંત્રી વિકાસભાઈ શાહ તથા નટુભાઈ સોઢા, ખેડા જિલ્લા ઉપપ્રમુખ રાજનભાઈ દેસાઈ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ દેસાઈ, શહેર મહામંત્રી તેજસ પટેલ તથા હિતેશભાઈ પટેલ આ રેલીને કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં જોડાઈ આ રેલીને સફળ બનાવી હતી તથા જિલ્લા તથા શહેર સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢી કુલ કિંમત રૂપિયા 42,530/-ના મુદ્દામાલ સહિત 8 જેટલા આરોપીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર શ્રીરામ ગ્રુપ દ્વારા ધંતૂરીયા ગામમાં આગમાં નષ્ટ થયેલા ઘરોને ફરી બનાવવા માટે સહાય આપવામાં આવી…

ProudOfGujarat

ભારતીય મૂળના સુલેમાનભાઈની યુ.કે.ના બ્લેકબનમા મેયર તરીકે પસંદગી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!