Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં મોટી શાકમાર્કેટ પાસે દબાણકર્તાઓને પોલીસે આપી ચીમકી.

Share

નડિયાદના સંતરામ રોડ અને મોટી શાકમાર્કેટ બહાર લારીઓવાળાએ દબાણો કરી રસ્તામા ટ્રાફિકની સમસ્યા સર્જાતા શહેરીજનો અને જાગૃતજનોની માંગને લઈ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ હરપાલસિંહ ચૌહાણ અને ડી સ્ટાફ પી.એસ આઈ તથા સંતરામ ચોકીના પીએસઆઇ સહિત પોલીસ કાફલાએ ફુટ પેટ્રોલીગ કરી રસ્તાઓ ઉપર દબાણ કરતા લારીઓવાળાને વોર્નીંગ આપવામા આવી હવે પછી રોડ ઉપર લારીઓ આવશે તો ગુનો દાખલ કરવા સુધીનો દંડ કરવામા આવશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન…

ProudOfGujarat

ભરૂચ:આમોદ તાલુકાના નિવૃત કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલની ગટરો ઉભરાવવાના કારણે નગર પાલિકા દ્વારા નોટિસ ફટકારી રૂપિયા 5000 નો દંડ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!