Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ડભાણ ભાગોળમાં અકસ્માતમાં વીજપોલ જમીનદોસ્ત.

Share

નડિયાદમાં ડભાણ ભાગોળ વિસ્તારમાં બપોરે એક આઈસર ટ્રક રિવર્સ લઈ રહી હતી ત્યારે આવેલ સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવીના થાંભલાને અડફેટે લીધા હતા. જેના કારણે આ બંને પોલ જમીન દોસ્ત થયા હતા. જોકે આ સમયે આ વિસ્તારમાં વધુ ચહલપહલ નહોતી. જેના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી.

ઘટના સમયે જો કોઇ વાહનચાલક અથવા તો રાહદારી અહિયાં હોત તો મોટી જાનહાનિ સર્જાત. ઘટનાની જાણ તુરંત એમ.જી.વીસીએલ વિભાગને જાણ કરવામાં આવતા વિભાગ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં સીસીટીવી કેમેરા તથા તેની લાઈટને નુકસાન પહોંચ્યું હતું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

આપ ના મન…. ભરૂચ ન.પા. ના પૂર્વ નગર સેવક મનહર પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયા, કેજરીવાલે પહેરાવ્યો ખેસ.

ProudOfGujarat

જી આઈ એલ કંપની દ્વારા મફત નોટબુક અને દફતર નું વિતરણ કરાયું

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી એસએસ ના પાઇપ ચોરનાર બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!