નડિયાદમાં રોડ ક્રોસ કરી રહેલા આધેડને એક વાહન ચાલકે કચડી દઈ ફરાર થઈ ગયો હતો.
નડિયાદમાં વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર એક આધેડ રસ્તો પાર કરી રહ્યા હતા તે સમયે અચાનક જ એક વાહન ચાલક પુરપાટ ઝડપે આવી આ રસ્તો પસાર કરતા વ્યક્તિને અડફેટે લઈ કચડી દઈ ફરાર થઈ ગયો હતો. આ આધેડ પીપળાતા ગામના રહેવાસી હોય અને પોતાના કામકાજ અર્થે નડિયાદ આવ્યા હોય તે સમયે આ બનાવ બનવા પામ્યો હતો.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ