Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ટાઇપ્સ ઓફ ડિલિવરીનો યોજાયો સેમિનાર.

Share

સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી તથા નિર્ગુણ દાસજી મહારાજના સાનિધ્યમાં સંચાલક રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ આજે સંતરામ ગર્ભસંસ્કાર કેન્દ્રમાં ટાઈપ્સ ઓફ ડીલિવરી ઉપર ડોક્ટર હેતલ પટેલ દ્વારા સગર્ભા મહિલાઓ તેની તકેદારી તેમજ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ડીલિવરીના વિવિધ પ્રકારો વિષય પર મહત્વના સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સેમિનાર તપોવન ખાતે યોજાઈ ગયો હોય જેમાં શહેરના ગાયનેક વિભાગના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નવ વર્ષના નાના છોકરાને માત્ર ચપ્પલ ચોરીના આરોપ સાથે માર મારવામાં આવ્યો. નાના છોકરાનો વિડિઓ થયો વાયરલ.છોકરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો…

ProudOfGujarat

નડિયાદ : એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા નિયમોનું ઉલંઘન કરતા લારી ગલ્લાવાળાને દંડ ફટકારાયો

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ મથકમાં બકરી ઈદનાં પર્વ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!