Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ જિલ્લા બાળ સુરક્ષા એકમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠતાનો એવોર્ડ

Share

 

સૌ-નડિયાદ | ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના 10 જિલ્લાને શ્રેષ્ઠ બાળ મિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઈ પરમારના હસ્તે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ અને તેમની સમગ્ર ટીમને શ્રેષ્ઠ બાળ મિત્ર એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે આયોગના અધ્યક્ષા જાગૃતિબહેન પંડ્યા, અગ્રસચિવ મનોજ અગ્રવાલ, અનિલ પ્રથમ વિગેરે હાજર રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે સવારે ૧૦:૩૦ વાગ્યાએ નર્મદા ડેમની સપાટી ૧૩૬.૫૮ સુધી પહોંચી.

ProudOfGujarat

ગોધરા એમજીવીસીએલ ના કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા.

ProudOfGujarat

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ક્રુરતા પૂર્વક વહન થતાં 23 જેટલા પશુઓને બચાવી લેવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!