ભરૂચ જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુક્યો છે.ત્યારે વિવિધ ટ્રસ્ટો અને સંગઠનો દ્વારા લોકોને પીવાનું ઠડુ પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.તાજેતરમાં રિહેબ ચેરીટેબલ ટ્રસ્ટ નબીપુર દ્વારા નેશનલ હાય-વે સહીત ચાર સ્થાનકોએ નાત-જાતના ભેદભાવ વિના સહુને ઠડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Advertisement