ભરૂચ તાલુકાના હળદર પગુથણ ગામ રોડ ઉપર આવેલી એસ.બી.એસ પોલી કેમ કંપનીમાંથી થોડા દિવસ અગાઉ લેપટોપ અને મોબાઇલની ચોરી થઈ હતી આ સંદર્ભે નદી પર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ હતી પોલીસ આ દિશામાં તપાસ કરતી હતી તે દરમિયાન જ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ચોરી અંગે બાતમી મળી હતી અને તેમાં અગાઉ ચોરીઓ ઝડપાયેલા અજુન ઠાકોર વસાવા રહેવાસી ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી નીચે તેમજ વિશાલ ઉર્ફે વિકાસ બારિયા રહેવાસી ઈનદીરાનગર સુપર પટ્ટી નો સામે સામેલ હોવાનું બહાર આવતા જ પોલીસે બંનેને અટક કરી હતી તેઓ પાસેથી લેપટોપને મોબાઇલ કબજે કર્યા હતા જ્યારે તેની પૂછપરછમાં તેમણે અગાઉ પણ ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી આ બન્ને ચોરો દ્વારા પહેલા જે જગ્યાએ ચોરી કરવાની હોય છે તેની વિગતો મેળવીને પછી ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું જેને પગલે બંને આરોપીઓને નદીપૂર પોલીસ મથકને સોંપી દેવામાં આવ્યા હતા.
નબીપુર નજીક આવેલી કંપની માંથી લેપટોપની ચોરી કરનારા બે રીઢા ચોરોને એલસીબી પોલીસે ઝડપી લઇ મુદ્દામાલ કબજે લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
Advertisement