Proud of Gujarat
GujaratFeaturedINDIA

બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરના ઘરે આવી ખુશીઓ, મીરાએ પુત્રને આપ્યો જન્મ…

Share

 
મુંબઇ: બોલીવુડ સ્ટાર શાહિદ કપૂર ફરી એકવાર પિતા બની ગયા છે. તેમની પત્ની મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બર બુધવારના રોજ મુંબઇના હિંદુજા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો. શાહિદ પહેલાંથી જ એક પુત્રીના પિતા છે, જેનું નામ મીશા છે.
મીરાને બુધવારે જ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી. મીરાએ આ પહેલાં 26 ઓગસ્ટના 2016ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. શાહિદે 7 જુલાઇ 2015ના રોજ દિલ્હીની રહેવાસી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. .

Advertisement

Share

Related posts

વડોદરાની પાસપોર્ટ ઓફિસમાં હડતાળ હોવા છતાં અરજદારોને એપોઇન્ટમેન્ટ અપાતા હોબાળો

ProudOfGujarat

અંકલેશ્વરના જુનાબેટની પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કાસદ ગામે સગીરા એ એસીડ ગટગટાવતા મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!