Proud of Gujarat
GujaratFeaturedINDIA

બૉલીવુડ એકટર દિલીપ કુમારની તબિયત બગડતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ..

Share

 
FILE PIC મુંબઈઃ બોલીવુડના જાણીતા વેટરન એકટર દિલીપ કુમારની તબિયત અચાનક ખરાબ થતાં તેઓને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત જાણકારી મુજબ, ડોકટરોએ જણાવ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

જો કે લીલાવતી હોસ્પિટલના ડાયરેકટર ઓફ ઓપરેશન્સ અજય પાંડેના જણાવ્યા મુજબ દિલીપ કુમાર અહીં રુટીન ચેકઅપ માટે આવ્યાં છે. 94 વર્ષના દિલીપ કુમાર ઘણાં લાંબા સમયથી બીમાર છે. આ પહેલાં તેઓને ડિહાઈડ્રેશનને કારણે તબિયત બગડતાં તેઓને ઓગસ્ટના પહેલા વીકમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, અંકલેશ્વર વાલિયા રોડ પર વૃક્ષ ધરાશાયી.

ProudOfGujarat

કેબલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

ઋષિ પંચમી નાં પાવન અવશરે ગુરુ ભ્રામણ સમાજ દ્વારા મહર્ષિ ભગવાન ગર્ગાચાર્ય મહારાજ ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!