Proud of Gujarat
GujaratFeaturedINDIA

મુંબઈ માં વિધિવતરીતે મેઘરાજાનું આગમન -દાદર હિંદ માતા સહીત અનેક વિસ્તારોમાં ભરાયા પાણી.લોકલ ટ્રેનો મોડી પડી-જાણો વધુ

Share


સિજન ના પ્રથમ વરસાદ માંજ મુંબઈ ના અનેક વિસ્તારોમાં જળબંબાકાળ ની સ્થીતી જોવા મળી હતી…દાદર હિંદમાતા સહીત અનેક વિસ્તારો માં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું …

તો બીજી તરફ મુંબઈ માં વરસાદને લીધે ટ્રેક પર પાણી ભરાઈ જતા લોકલ ટ્રેનો મોડી પડી રહી છે…તેમજ પશ્ચિમ રેલવે 10 થી 15 મિનિટ તો મધ્ય રેલવે 20 મિનિટ મોડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.વરસાદ ના કારણે ડિપારચર ફ્લાઇટ 40 મિનિટ તો અરાઇવલ ફ્લાઇટ 20 મિનિટ લેટ થઇ હોવાનું જાણવા મળ્યું હતું..
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં અત્યાર સુધીમાં 33.65 મિમી વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું અને પૂર્વ ઉપનગરમાં 3.80 મિમી અને પશ્ચિમ ઉપનગરમાં 16.52 મિમી વરસાદ નોંધાયો હતો……..

Advertisement

Share

Related posts

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનું મહિલા તબીબ ઉપર દુષ્કર્મની ઘટના થી ખળભળાટ..

ProudOfGujarat

વાગરા તાલુકાની પ્રાથમિક શાળા આછોદ ખાતે કે.એમ. ભીમજીયાણી (IAS) એ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

ProudOfGujarat

તસ્વીરની ચર્ચા પાછળ ફેરબદલનું ગણિત???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!