Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ટર્નઓવરે નવો રેકોર્ડ બનાવ્યો, રૂ. 13.58 લાખ કરોડ સુધી પહોંચ્યું

Share

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ બિઝનેસે રૂ. 13,58,297 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 13,58,227 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 70 કરોડ)ના રેકોર્ડ ટર્નઓવર સાથે આગળ વધવાનું ચાલુ રાખ્યું છે.

ટર્નઓવર અગાઉના સપ્તાહના રૂ. 8,28,108 કરોડના એક્સપાયરી ટર્નઓવરથી 64% વધ્યું હતું. 34.48 લાખ ટ્રેડ્સ સાથે આજે કુલ 2.07 કરોડના કોન્ટ્રાક્ટના સોદા થયા હતા. કુલ ઓપન ઈન્ટરેસ્ટ એક્સપાયરી પહેલા રૂ. 53,358 કરોડના મૂલ્યના 8.17 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચી ગયું હતું.

Advertisement

ઓપન ઈન્ટરેસ્ટ રિલોન્ચ થયા પછીથી ધીરેધીરે વધ્યું છે અને 200થી વધુ સભ્યોએ તેમાં રસ દર્શાવ્યો છે.


Share

Related posts

‘ફેસ્ટિવલ મોંઘવારી ઓફર’ : પેટ્રોલ-ડીઝલ બાદ સિંગતેલ-કપાસિયાના ભાવમાં વધારો કરાયો : LPGમાં પણ વધારો

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઇવે પર ઇકો અને આઇસર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

આદિજાતિ વિસ્તારમા સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર,ગોરઘા,વડ ઉદવહન પાઈપલાઈન યોજના નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે કરવામા આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!