Proud of Gujarat
FeaturedGujaratINDIA

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટે રૂ. 69,422 કરોડનું પ્રભાવશાળી ટર્નઓવર નોંધાવ્યું

Share

બીએસઈના તાજેતરમાં ફરીથી લોંચ થયેલા એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ તેની ત્રીજી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 69,422 કરોડનું ટર્નઓવર (રૂ. 69,287 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 135 કરોડ ફ્યુચર્સમાં) ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે, જે અગાઉની એક્સપાયરીના ટર્નઓવરના ચાર ગણા છે.

ઓપ્શન્સ ટર્નઓવર 300% વધ્યું હતું જ્યારે ફ્યુચર્સ ટર્નઓવર અગાઉની એક્સપાયરી સરખામણીમાં 373% વધ્યું હતું.

Advertisement

2.54 લાખ ટ્રેડ્સ થકી આજે કુલ 11.09 લાખ કોન્ટ્રાક્ટ્સના સોદા થયા હતા. એક્સપાયરી પહેલા, કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 6,580 કરોડના મૂલ્ય સાથે 1,05,200 કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું.

પુનઃ લોંચ થયા પછી, ઓપન ઈન્ટરેસ્ટ સતત વધી રહ્યું છે, જે આ સેગમેન્ટમાં 155થી વધુ સભ્યો સાથે ભાગ લેતા બજારના સહભાગીઓ તરફથી સતત અને વધતા રસનો સંકેત આપે છે.

સુચિત્રા આયરે


Share

Related posts

ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચ ના હોમગાર્ડ ઇન્સટ્રક્ટર ૧૦ હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ProudOfGujarat

શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા ઉજવાશે ચૈતન્ય મહોત્સવ – 2020.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!