Proud of Gujarat
FeaturedGujaratINDIA

આ મધર્સ ડે એ માતૃત્વની ઉજવણી – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સર્વશ્રેષ્ઠ સુરક્ષા કવચ બનતી દરેક માતાના માતૃત્વની ઉજવણી કરવા માટે સમય કાઢે છે !

Share

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માતાના પ્રેમના અમૂલ્ય અને અજોડ સંબંધને ઓળખે છે. આ સમજ કેળવીને અમે મધર્સ ડેની ઉજવણી માટે એક વિશિષ્ટ કેમ્પેઈન શરૂ કરી છે. મૂળ આધાર એ છે કે ‘તમામ વીમા કવચનું વડપણ’ એક માતા પોતે છે.

એક અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની તરીકે, અમે માતા તેના પરિવારને જે પ્રકારનો ‘વીમો’ અથવા ‘રક્ષા કવચ’ પૂરું પાડે છે તેનાથી પ્રેરણા લઈએ છીએ – એટલે કે હંમેશા હાજર રહેવું, મુશ્કેલીના દરેક સમયે ટેકો આપવો, દરેક ઘાને મટાડવા અને દરેક વિજયની ઉજવણી કરવા માટે તૈયાર છીએ. એકધારી ઘરેડને તોડવા માટે, અમે ડિજિટલ ક્ષેત્રે લાંબા ફોર્મેટની કાર્યવાહીનો નિર્ણય કર્યો અને ડિજિટલ માધ્યમમાં મજબૂત કોપીની શક્તિ લાવ્યા. અને હજી શબ્દો ચોક્કસ રીતે પર્યાપ્ત નથી !

Advertisement

“દરેક બાબતોને સમાવવાની હિમાયત કરતી બ્રાન્ડ તરીકે, અમે માતૃત્વના સારને ઓળખીને અને તેની ઉજવણી કરીને અને તેને માત્ર જન્મદાત્રી માતાઓ સુધી મર્યાદિત નહીં રાખીને, વર્ણનમાં નોંધપાત્ર ફેરફાર કરવા માગીએ છીએ. અમે આયા, દાદીમા, સાવકી માતાઓ, માસી/ફોઈ, પાળેલા પશુઓની માતાઓ અને માતા-પિતા બંનેની બેવડી ભૂમિકા ભજવતા પિતાની પણ નોંધ લઈએ છીએ – બ્રહ્માંડ વિશાળ અને એટલું જ વાસ્તવિક અને આકર્ષક છે”, એમ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હેડ માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ એન્ડ સીએસઆર શીના કપૂરે કહ્યું હતું.


Share

Related posts

નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રાજયકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ

ProudOfGujarat

સુરત જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે કાળો દિવસ મનાવ્યો.

ProudOfGujarat

ભરૂચ : આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની ઈ- રેવા એપ્લીકેશનની વોલેન્ટીયર્સને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલીમ અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!