Proud of Gujarat
GujaratFeaturedINDIA

દક્ષિણની અભિનેત્રી અમલા પૌલનું બોલીવૂડમાં ડેબ્યુ, અજય દેવગણ સાથે કામ કરશે

Share

તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કર્યા પછી, અભિનેત્રી અમલા પૌલ હવે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. અજય દેવગણની ફિલ્મ ભોલા દ્વારા તે હિંદી સિનેમામાં જાવા મળશે. હાલ તે અજય દેવગણ અને ફિલ્મના સહ-કલાકારો શૂટિંગ કરી રહી છે. ફિલ્મ ભોલામાં અમલા પોલની ભૂમિકા ખાનગી રાખવામાં આવી છે. જાકે સૂત્રના અનુસાર તે એક બનારસી મહિલાના રોલમાં જાવા મળશે. ફિલ્મનું શૂટિંગ એક અઠવાડિયા સુધી બનારસમાં ચાલવાનું છે. અમલા દક્ષિણની સૌથી વધુ ડિમાન્ડ ધરાવતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે તમિલ ફિલ્મની સાથેસાથે મલયાલમ ફિલ્મોમાં ઘણા પુરસ્કાર મેળવ્યાછે. ફિલ્મ ભોલામાં અજય દેવગણ સાથે તબુ પણ મુખ્ય ભૂમિકામાં જાવા મળવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ અજય દેવગણનું જ છે. ફિલ્મ ભોલા તમિલ ફિલ્મ કેથીની હિંદી રીમેક છે. આફિલ્મ ૩ડીમાં રિલીઝ થવાની છે.હાલ તે અજય દેવગણ અને ફિલ્મના સહ-કલાકારો શૂટિંગ કરી રહી છે. ફિલ્મ ભોલામાં અમલા પોલની ભૂમિકા ખાનગી રાખવામાં આવી છે. જાકે સૂત્રના અનુસાર તે એક બનારસી મહિલાના રોલમાં જાવા મળશે. ફિલ્મનું શૂટિંગ એક અઠવાડિયા સુધી બનારસમાં ચાલવાનું છે

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં ખેતીની જમીનોનાં રીસર્વેમાં થયેલ ભુલો સુધારવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ના પાછળના ભાગે સૂકા કચરામાં આગ લાગી.ચારથી પાંચ જેટલા કાચા મકાનો નો બચાવ….

ProudOfGujarat

તેનું કાલા ચશ્મા જચતા વે’ બરોડિયન ગર્લ્સે છેલ્લા નોરતે ગરબા ગ્રાઉન્ડ પર મચાવી ધૂમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!