Proud of Gujarat
GujaratFeaturedINDIA

અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદે પેઇન્ટિંગ તૈયાર કરી વેચી 1.45 લાખમાં, અને કોવિડનાં દર્દીઓ માટે શરૂ કરી મદદ.

Share

બૉલીવુડ તેમજ ટેલિવિઝનની દુનિયામાં સક્રીય એવી અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદે 100 સત્યજીત રાય જન્મ જયંતિ નિમિત્તે એક પેઈન્ટીંગ બનાવ્યું હતું અને સોશિયલ મિડિયામાં શૅર કર્યું હતું જે પેઇન્ટિંગ લોકો વચ્ચે ખૂબ વખાણ કરવામાં આવ્યું હતું, આ પેઇન્ટિંગ આખરે 1.45 લાખમાં વેચાયું છે.

પેઇન્ટિંગમાંથી આવેલી આવકને શ્વેતાએ કોવિડના દર્દીઓની મદદ માટે મૂકી હતી, એમ્બ્યુલસ સહિતની મદદ માટે શ્વેતા પ્રસાદે આ રકમ વિવિધ એન.જી.ઓ. ને આપવાનું નક્કી કર્યું છે, અને આ મહામારીમાં લોકો પણ એકબીજાની મદદ કરે તેવી અપીલ કરી હતી.

મહ્ત્વનું છે કે કોરોના મહામારીમાં જ્યાં દેશ આખો લડત લડી રહ્યો છે, અનેક લોકો આજે પણ આ મહામારી વચ્ચે જીવન મરણ વચ્ચે છે તેવામાં અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદની આ પ્રકારની દાન કરવાની પહેલને તેના સમર્થકો અને લોકો પ્રસંશા કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : આમ આદમી પાર્ટી દ્વારા ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવા તંત્રને આવેદનપત્ર

ProudOfGujarat

અંકલેશ્વર: પાણીનો બગાડ કરતા હોય તો થઇ જજો સાવધાન, પાણીનો બગાડ કરનારાઓને થશે રૂપિયા ૫૦૦૦/-સુધીનો દંડ.

ProudOfGujarat

અમેરિકામાં ગોળીબારની વધુ એક ઘટના, વર્જિનિયાના વોલમાર્ટમાં ગોળીબારમાં 10 ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!