· ડિઝીટલ સ્વિકાર્યમાં એક ઉછાળો નોંધાતા, નાણાકીય વર્ષ 2021 માં આઇએલ ટેકકેર એપમાં 5 લાખથી વધુ ડાઉનલોડ થયા.
· સોશિયલ ડિસ્ટસિંગ ફ્રેન્ડલી તથા રોગચાળાને સંબંધિત ફિચર્સ- આઇએલ હેલો ડોક્ટર, ઓનલાઈન ક્લેમ્સ ઇન્ટિમેશન, નિષ્ણાંતોની સાથે ચેટ, રોગપ્રતિકારક શક્તિમાં વધારો તથા આરોગ્ય જોખમ એસેસમેન્ટના ઉપયોગમાં વધારો નોંધાયો.
· મોટર વીમાના ગ્રાહકોને અત્યાધુનિક અને આંતરિક સમાચારો મળશે, જે ટીમ બીએચપીની સાથેની બ્રાન્ડની ખાસ ભાગીદારી દ્વારા આપવામાં આવી હશે.
સમગ્ર દેશમાં બીજી વેવ ફેલાવાની સાથે હાલ રોગચાળાની પરિસ્થિતિ ચાલુ છે, ત્યારે સમગ્ર દેશ માટે આ એક મુશ્કેલીનો સમય છે, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનું IL TakeCare એપએ ગ્રાહકોને વીમા અને વોલનેસ સંબંધિત બાબતોની વિવિધ સુવિધાનો લાભ ગ્રાહકોને લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
છૂટક ગ્રાહકો સુધી વિસ્તૃત થયાના એક વર્ષથી પણ ઓછા સમયમાં આઇએલ ટેકકેર એપએ 5 લાખથી વધુ ડાઉનલોડ્સનો સિમાચિન્હ હાંસિલ કર્યો છે. આ કન્ઝ્યુમર-ફ્રેન્ડલી ટૂલ્સની વસિયત છે, જેમાં એપએ રિટેલ અને કોર્પોરેટ ગ્રાહકોના સેટને વિવિધ ઓફર કરે છે. એપ પર જે ઓફ સર્વિસીસ ઓફર કરે છે, તેમાં સૌથી પ્રસિદ્ધ છે, આઇએલ હેલો ડોક્ટર (જેમાં લાયકાત ધરાવતા ડોક્ટરની સાથે ટેલિ-કન્સ્લટેશન સુવિધા પૂરી પાડવામાં આવે છે), ઓનલાઈન ક્લેમ્સ ઇન્ટિમેશન અને ટ્રેકિંગ, નિષ્ણાંતો સાથે ચેટ (પોષણ, ડાયેટ વગેર વિષય પર), રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે વધારવી અને હેલ્થ રિસ્ક એસેસમેન્ટ (હાલની આરોગ્યની પરિસ્થિતિ). રોગચાળો હાલ ચાલી રહ્યો છે, ત્યારે હેલો ડોક્ટર ફિચર, જે 24*7 મુફ્ત કોલિંગ તથા ટેલિકન્સલ્ટેશનની મંજૂરી આપે છે, જેને પરિણામે વિનંતીની સંખ્યામાં વધારો થયો છે, ફક્ત થોડા જ મહિનાઓમાં 15000થી પણ વધુ વિનંતી આવી છે, આરોગ્ય ક્લેમ ઇન્ટિમેશન બાજુ જોઈએ તો, ટૂંકાગાળામાં જ 25,000 જેટલા વધુ ક્લેમ એપ પર મળ્યા છે. આજની તારીખ સુધીમાં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ અલગ- અલગ શ્રેણી જેવી કે, પોલિસી, ક્લેમ્સ, વોલનેસ અને વેલ્યુ-એડેડ સર્વિસ તથા નંબર વધારવાના આયોજન જેવી શ્રેણી હેઠળ એપ પર 50 જેટલી સેવાઓને ડિઝીટલાઇઝડ કરવામાં આવી છે.
આ સિમાચિન્હ વિશે અમિતાભ જૈન, હેડ અંડરરાઇટિંગ અને ક્લેમ્સ- મોટર્સ અને હેલ્થ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ખાતે કહે છે, “અમારી હાજરીનું વાતાવરણએ એક બેચેનીને ઓછી કરે છે અને તેથી જ તે અમને બોલાવે છે, કેમકે સામાજિક રીતે જવાબદાર બિઝનેસ તરીકે, અમારા સતત પ3યત્ન છે કે, ગ્રાહકોની મુશ્કેલીઓને દૂર કરવી. આઇએલ ટેકકેર એપએ આ દિશામાં આગળ વધતું એક પગલું છે. આ એપ અમારા ગ્રાહકોને તેમના ઘરેથી સલામત અને આરામદાયી રીતે તેમની વીમા સંબંધિત વિનંતીઓનો ઉકેલ લાવવામાં મદદ કરે છે, તથા વેલસેન કેન્દ્રિત ટૂલ્સનું પણ સંચાલન કરે છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ખાતે, અમે અમારા બ્રાન્ડ વાયદા, “નિભાયેં વાદે”ને ધ્યાને રાખીને અમે ગ્રાહક-કેન્દ્રિત અભિગમને ધ્યાને રાખીએ છીએ.”
એપ ઉપયોગએ એક સારા આરોગ્ય ટૂલ્સ તરીકે સારું ટ્રેકિંગ પણ કરે છે. 20-25 ટકા વપરાશકર્તાઓ નિયમિત પણે એપ દ્વારા તેમના પગલા ટ્રેક કરે છે. વધુમાં, આ એપમાં એક બ્લોગનો હિસ્સો પણ છે, જે વેલનેસ, આરોગ્ય અને મોટર ઇન્સ્યુરન્સ ક્લેમ્સ સહિતના અન્ય વિષયો પર વપરાશકર્તાઓને મહત્વની માહિતી આપે છે, જે રોગચાળા દરમિયાન વાંચકોને ખૂબ જ કામ આવી છે. રોગચાળા દરમિયાન જોવા મળ્યું છે કે, બ્લોગ સેક્શનમાં લગભગ 1 લાખથી વધુ વપરાશકર્તાઓએ મુલાકાત લીધી હતી.
આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતીમાં રસ ધરાવતાની સાથે ઉકેલ મેળવે છે, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ ટીમ-બીએચપીની સાથે ખાસ સંયોજન કર્યું છે, જેનાથી તેઓ પોલિસી ધારકોને મોટર ઉદ્યોગ પરના તાજેતરના સમાચાર તથા અપડેટ્સ આપી શકે, જેમાં નવા વ્હીકલની રજૂઆતનો રિવ્યુ અને મોટર ઇનસાઇટ્સનો સમાવેશ થાય છે. ટીમ બીએચપીએ ભારતની સૌથી મોટી ઓટોમોટિવ ફોરમ છે, જેનું નોલેજ બેઝ 4.5 મિલિયન કન્ટેન્ટ રિચ પોસ્ટ છે અને તેના 20 મિલિયનથી વધુ વાર્ષિક મુલાકાતીઓ છે. તેમનો વિશિષ્ટ અને નિષ્પક્ષ રિવ્યુ લાખો ઉત્સાહિઓને એક યોગ્ય ઓટોમોટિવ નિર્ણય લેવામાં, તેમની માલિકીની વસ્તુ પર પૈસા બચાવવામાં મદદ કરે છે, જેનાથી તેઓ તેમની યોગ્ય કારની પસંદગી કરી શકે અને વધુ સારા ડ્રાઈવર બની શકે.
એક એવો ઉદ્યોગ જે મુખ્યત્વે સામ-સામેની પ્રતિક્રિયા અને બ્રિક્સ તથા મોર્ટારની હાજરી પર જ આધારીત છે, તેને છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રાહકોના આ પ્રવાસને નવવ્યાખ્યાયિત કર્યો છે અને રોગચાળાએ તેમાં વેગ આપ્યો છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સએ તેના ગ્રાહકોના પ્રવાસમાં એક ડિઝીટલ બદલાવ આપ્યો છે તથા દરેક પગલે અદ્દભુત સેવાઓ આપી છે, જેમાં એક વીમા પોલિસીની ખરીદીથી લઈને અડચણ રહિત ક્લેમ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. તાજેતરના ઉમેરામાં જોઈએ તો, એક અત્યંત મૂલ્યાંકના બૂકે તરીકે, ટેક-પાવર સેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનો વોઈસ બૂટ સર્વિસ છે, જે ગ્રાહકોને તેમના મોટર ઇન્સ્યુરન્સ સંબંધિત વિનંતીનો ઉકેલ એક કોન્ટેકલેસ તથા ટચલેસ રીતે કરાવે છે.કંપનીએ સતત ટેકનોલોજીકલ ઉકેલને ઉભું કરે છે, જે વીમા ગ્રાહકો માટે તેને સરળ અને સલામત બનાવે છે, જેનાથી ગ્રાહકો તેમની વીમાને સરળતાથી ખરીદી કે રિન્યુ કરાવી શકે છે તથા તેમની જરૂરિયાતની સેવાને સરળ બનાવી શકે છે.