મુંબઈ, માર્ચ 19, 2021: જ્યારે આપણા કિંમતી વાહનને અકસ્માત થાય છે, ત્યારે આપણને બધાને ખૂબ જ અગવડતા પડે છે. અને જે છેલ્લી બાબત જે આપણે જે જોઈએ છીએ તે છે, દાવાની પ્રક્રિયામાં વિલંબને કારણે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની જાય.
આ બાબતને ધ્યાને રાખીને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ, ઇન્ડિયાની અગ્રણી ખાનગી ક્ષેત્રની નોન-લાઈફ ઇન્સ્યુરન્સ કંપનીએ રજૂ કર્યું છે, એક ડીઆઇવાય (ડુ-ઇટ-યોરસેલ્ફ) ફિચર, જેનું નામ છે, ‘ઇન્સ્ટાસ્પેક્ટ’, જે આઇએલટેકકેર એપનો હિસ્સો છે. આ ફિચરને એક ફિઝિકલ સર્વે દ્વારા ડેમેજ એસેસમેન્ટ આકારણી દ્વારા તેની આવશ્યક્તાને દૂર કરી શકાય છે. તેના લીધે તે એક લાઈવ સ્ટ્રીમિંગને રજૂ કરે છે, જે વર્ચ્યુઅલ એસેસમેન્ટને મંજૂરી આપે છે અને તે બહું થોડા સમયમાં જ ક્લેમની માન્યતાને મંજૂરી આપે છે.આ ફિચરે મોટોર ઇન્સ્યુરન્સ ગ્રાહકોમાં અદ્દભુત સ્વિકાર્ય મેળવ્યું છે અને તેની રજૂઆતથી ક્લેમની માન્યતા મેળવવા માટે તે 1 મિલિયનથી પણ વધુના સિમાચિન્હ સુધી પહોંચ્યો છે.
હવે ડિઝીટલી સક્ષમ નવા નોર્મલમાં, ઇન્સ્ટાસ્પેક્ટએ નોંધપાત્ર ટ્રાન્ઝેક્શન મેળવ્યું છે, જેમાં વધુને વધુ લોકો તેનો ઉપોયગ કરીને ઘરેથી આરામદાયી અને સલામત રીતે તેમના ક્લેમને સેટલ કરી શકે. એજન્ટ અને સર્વેયર્સને સામાજિક દૂરીને લીધે મુસાફરી કરવી મુશ્કેલ સાબિત થયું છે, ત્યારે ઇન્સ્ટાસ્પેક્ટએ મોટોર ઇન્સ્યુરન્સ ક્લેમને અડચણરહિત અને સરળતાથી સેટલ કરવો સરળ રસ્તો છે.
2018માં તેની શરૂઆતથી જ, સમગ્ર દેશમાં તેના ગ્રાહકોમાં ખૂબ જ પ્રસિદ્ધ બન્યો છે. તેના ઇન્ટરેક્ટિવ તત્વ જેવા કે, ક્લેમ મેનેજર દ્વારા લાઈવ વીડિયો પર ઇન્સ્ટન્ટ સર્વે તથા રિયલ ટાઈમમાં ક્વેરી રિઝોલ્યુશનથી એપના ફિચરે નોંધપાત્ર ફાળો આપ્યો છે.
આ મોબાઈલ સેલ્ફ- ઇન્સ્પેક્શન ફિચર તત્વમાં વાહન ફિઝિકલ ઇન્સ્પેક્શનની જરૂરિયાત હોય છે. આ માટે ગ્રાહકે ફક્ત એટલું જ કરવાનું છે કે, તેમને ‘આઇએલ ટેકકેર એપ’ ખોલવાની છે અને ‘ઇન્સ્ટાસ્પેક્ટ’ વિકલ્પ પર ક્લિક કરવાનું તથા ક્લેમ મેનેજર્સની સાથે જોડાવાનું છે. ક્લેમ મેનેજર જે રીતે માર્ગદર્શન આપશે રીતે ગ્રાહકે લાઈવ વીડિયો સ્ટ્રિમિંગ પ્રક્રિયા કરવાની રહેશે તથા વાહન ડેમેજની ઓનલાઈન એસેસ કરવાની રહેશે. ત્યારબાદ તેને નુક્શાની અને જવાબદારીનો એક રફ અંદાજ ગ્રાહકને આપવાનો રહેશે. ગ્રાહકનાક્લેમની તુરંતજ માન્યતા માટે તેઓ ક્લેમ મેનેજરની આકરાણીને સ્વિકારશે. વધુમાં, ક્લેમ મેનેજર વાહનના આવવાના સંદર્ભે નજીકના નેટવર્ક ગેરેજમાં માહિતી આપી દેશે. જેનાથી તેમને આવતાની સાથે જેમ બને એમ જલ્દી રિપેરની તૈયારી થઈ શકશે.
આ સિમાચિન્હને હાંસિલ કરતા, અમિતાભ જૈન- હેડ, હેલ્થ અને મોટર, અંડરરાઈટિંગ અને ક્લેમ કહે છે, “એક વાહન અકસ્માત ક્રેશએ એક નિરાશાજનક ઘટના છે અને તે રિપેરની તથા ક્લેમની ભયાવહ પ્રક્રિયામાંથી પસાર થાય છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ખાતે, અમે ક્લેમના અનુભવને અડચણરહિત તથા ઝડપી બનાવવાની સાથોસાથ ગ્રાહકોની અસલામતીને ઘટાડવા ઇચ્છે છે. ઇન્સ્ટાસ્પેક્ટ અમારા ગ્રાહકોને તુરંજ ત ઉકેલ ઓફર કરે છે, એટલું જ નહીં, પરંતુ ઉપયોગ કરવામાં પણ સરળ છે, જે એક સરળ એપ ઇન્ટરફેસ દ્વારા ગ્રાહકોને સશક્ત બનાવશે. અમારો હંમેશા પ્રયત્ન છે કે અમે ટેકનોલોજીથી સશક્ત ઉકેલનો ઉપયોગ કરીને વિશ્વમાં શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડીએ.”
આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનો સતત પ્રયત્ન એવો છે કે, તે તેમના આંગળીના ટેરવા પર જ લાભની વિશાળ રેન્જ ગ્રાહકોને અસરકારક રીતે ઓફર કરે. કંપની તેના ગ્રાહકોને ઘણા કોન્ટેક લેસ સેવાના વિકલ્પ તથા ફિચર ઓફર કરે છે, જેનાથી તેઓ ઘરની બહાર નિકળ્યા વગર તુરંત જ તેમની મુશ્કેલીનો ઉકેલ મેળવી શકે. આઇએલ ટેકકેર એપએ એક કેસ ઇન પોઇન્ટ છે. વધુમાં મોટર વીમાના લાભ, જે એપ્લિકેશન પૂરી પાડે છે, તેમાં ઓપીડી સોલ્યુશનથી લઇને ગ્રાહક આરોગ્યનો સમાવેશ થાય છે. તે ફક્ત ક્લેમ અને ગ્રાહકોની સેવામાં મદદ કરે એટલું જ નથી, પરંતુ તે વેલનેસ, ટેલિ-કન્સ્લટેશન તથા ઘર આધારીત કાળજી સહિત અન્ય ઘણી સેવાના બુકેને ઓફર કરે છે. આઇએલ ટેક કેર એપ એક ગ્રાહકોના મોટર, હેલ્થ અને વેલનેસની જરૂરિયાત માટે એક વન-સ્ટોપ ઉકેલ પૂરો પાડે છે. વીમા કંપની, આવા જ ઉકેલની સાથે તેના બ્રાન્ડના વાયદા, “નિભાયે વાદે”ને જકડીને આગળ વધી રહ્યું છે.