Proud of Gujarat
FeaturedGujaratINDIA

ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 3 બની 2020 ની સૌથી સફળ ફિલ્મ.

Share

વર્ષ 2020 નાં પહેલા છ મહિના મનોરંજન ઉદ્યોગ માટે મુશ્કેલ સમય રહ્યો છે. ઘણી ફિલ્મો હિટ હતી, તો કંઇક ફિલ્મ ફ્લોપ પણ હતી. પરંતુ, વર્ષના શરૂઆતનાં મહિનાઓમાં, ટાઇગર શ્રોફની ‘બાગી 3’ વર્ષ 2020 ની ટોચની ફિલ્મોમાંની એક બની હતી, સાથે સાથે તે વર્ષનો સૌથી મોટી ઓપનર પણ છે. ટાઇગર શ્રોફની બાગી 3 ને બોકસ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, પરંતુ અચાનક કોવિડ -19 નાં ફેલાવાને રોકવા થિયેટરો બંધ કરી દીધા હતા. આ હોવા છતાં, ફિલ્મે વિશ્વભરમાં 135.08 કરોડનું કલેક્શન કર્યું હતું અને છેલ્લા દિવસે પણ 6.5 કરોડનું કલ્કેશન કરવામાં સફળ રહી હતી. જો ત્યાં કોઈ લોકડાઉન ન હોત તો ફિલ્મ ધ ફિસ પર વધુ શક્તિશાળી કમાવવામાં સફળ થઈ હોત. ટાઇગર હાલમાં ‘બાગી 3’ ની સફળતાનો આનંદ માણી રહ્યો છે અને 16 જુલાઈ 2021 નાં ​​રોજ રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘હીરોપંતી 2’ ની શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે.

Advertisement

Share

Related posts

દેશના ૪૨ જેટલા તાલીમી IAS અધિકારીઓ નર્મદા જિલ્લાના ૭ ગામોમાં કરશે રોકાણ

ProudOfGujarat

12 મોટા નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ વડોદરામાં 51 પદાધિકારી-કાર્યકરોને સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર- ફોરવીલ ગાડી ની ૫૫ લીટરની ડીઝલ ટેન્કમાં ૫૮ લીટર ડીઝલનું બિલ બનાવતા પેટ્રોલ પંપ વિવાદમાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!