Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરવડા સામે દુષ્કર્મની ફરિયાદ,મહિલા શિક્ષિકાએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવી ફરિયાદ…

Share

 

રાજકોટની એક શિક્ષિકાને મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય કે સરડવાએ પોતે પરણીત હોવા છતાં એક વર્ષ પહેલા મોરબીની શનાળા રોડ ખાતે આવેલી વાડીમાં ઓળખાણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી.અને લગ્નની લાલચ આપી હતી. શિક્ષકનાં લગ્ન જીવન અંગે યુવતીને જાણ થતા બન્ને વચ્ચે વિવાદ થયો હતો જોકે શિક્ષક પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી રાજકોટ ખાતે લઈ જઈ અવારનવાર શારીરિક સંબધ બાંધ્યા હતા, જે બાદ તેનો વિડિયો બનાવી સગા-સબંધી વાયરલ કરી તેની સગાઇ તોડવી નાખી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Advertisement

આ બનાવ અંગે યુવતીએ એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે બનાવ અંગે એ ડીવીઝન પીઆઈ આર.જે ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે…સૌજન્ય


Share

Related posts

અંકલેશ્વર ના દઢાલ ગ્રીવેલી સોસાયટીમાં 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું..!!

ProudOfGujarat

શાકભાજી માર્કેટમાં દબાણ દૂર કરવા ગયેલ વાપી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, ચાર કર્મચારીઓને સામાન્ય ઇજા

ProudOfGujarat

વલસાડ જિલ્લામાં લેપ્‍ટો./ ડેન્‍ગ્‍યુની જાણકારી માટે જનજાગૃતિરથ રવાના કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!