GujaratFeaturedINDIAમોરબી-પીપળીયા ચાર રસ્તા પાસે બંધ પડેલા ટ્રેકટરની પાછળ કાર ઘુસી જતા બે ના મોત.. by ProudOfGujaratAugust 25, 20180267 Share જાણવા મળ્યા મુજબ મોરબી ખાતેના પીપળીયા ચાર રસ્તા પાસે બંધ પડેલા એક ટ્રેકટરની પાછળ ના ભાગે અચાનક ધડાકાભેર કાર ઘુસી જતા બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ છે….. Advertisement Share