Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-રામચોક પાસેથી ગાંજો ભરેલી રીક્ષા સાથે બે ઝડપાયા……

Share

મોરબીના રામચોક પાસેથી ગાંજો ભરેલી રીક્ષા સાથે બે લોકો ઝડપાયા હતા…૯ કિલો ૫૬૮ ગ્રામ ગાંજા સાથે બે શખ્સની પોલીસે કરી ધરપકડ હોવાનું જાણવા મળ્યું છે..જેમાં હિતેશ મારવાડી અને ગની ભટ્ટી નામ ના ઇશમ ની ધરપકડ કરવામા આવી છે..રીક્ષા સહિત કુલ મળીને ૮૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે……

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રસ્તાની બાજુમાં બ્લોક નાંખવાના કામમાં ભ્રષ્ટચારની બૂમ

ProudOfGujarat

લીંબડી રાશનની દુકાનો દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા રાશન સરકારી ગાઈડલાઈન મુજબ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સ ન મળતા છેવટે મૃતદેહ રિક્ષામાં લઈ જવાની ફરજ પડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!