Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરીયા સ્પોર્ટ સ્કૂલ કઠોરના વિદ્યાર્થીઓની સિદ્ધિ.

Share

સુરત મહાનગર પાલિકા દ્વારા સુમન કૌશલ્ય વર્ધક કુસ્તી સ્પર્ધાનું આયોજન તા.24/02/2023 ના રોજ ઈન્ડોર સ્ટેડિયમ, અથવાલાઈન્સ, સુરત ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં DL S S શાળાના ખેલાડીઓ વિજેતા થયેલ છે. સાત વિધાર્થી ઓને ગોલ્ડ મેડલ 1. નાયકા સુરેશ અરવિંદભાઈ,2. યાદવ રોહિત શિવશંકરભાઈ,3. ગામીત સેન્સ રાકેશભાઈ,4. કેલી વિનેશ મુકેશભાઈ,5. વસાવા નિશાંત રતિલાલભાઈ 6. ડાભી શ્રીરાજ રણછોડભાઈ,7. ચાંદપરા વ્યોમ સતિષભાઈ, બ્રોઝ મેડલ માવાણી હર્ષ દિપકભાઈ ને તમામ વિધાર્થી ઓને એડવોકેટ પ્રકાશ કુમાર મૈસુરીયા એ અભિનંદન પાઠવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

મેડમ હૈ તો મુમકીન હૈ…. ભરૂચ પોલીસ ગ્રાઉન્ડમાં પ્રથમવાર મચેલી ગરબાની ધૂમ…

ProudOfGujarat

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમ અને નદીનાં જળસ્તરમાં વધારો થયો.

ProudOfGujarat

નેત્રંગ વનવિભાગ કચેરી ખાતે ૯૦ દિવસથી વધારે સમયથી ઘાયલ કપિરાજની સારવાર ચાલી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!