Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ઝંખવાવ ગામે દીપડાએ બકરા અને વાછરડી પર હુમલો કર્યો.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામમાં દીપડા એ ચાર બકરા એક વાછરડીનું મારણ કર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ઝંખવાવના મામા ફળીયા રહેતા ઈમ્તિયાઝ યુસુફભાઈ શેખનો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેઓએ કોધારમાં પશુઓને બાંધ્યા હતા. રાત્રે દોઢ વાગ્યે ઘટના બની હતી. ચાર બકરા અને એક વાછરડાનું મારણ કર્યું હતું. ત્યારે આજુબાજુના લોકો જાગી જતાં દીપડાને ભગાડ્યો હતો.

વન વિભાગ દ્વારા તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળે વન વિભાગના હિતેશ માલી, ગંગા બેન તેમજ સ્ટાફગણ આવી પહોંચ્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ત્રીજી લહેરની દહેશત વચ્ચે બાળકો માટેની કોરોના રસી વિશે આવ્યા સારા સમાચાર

ProudOfGujarat

લીંબડીમાં સૌભાગ્યવતિ મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : 20 રૂપિયા ટોલ ટેકસ બચાવવા વાહન ચાલકો બ્રિજમાં ટ્રાફિક જામ કરી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!