Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

Share

ગુજરાત સરકાર દ્વારા થતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ માંગરોળ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર ડૉ.જનમ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં એસ.ટી ડી.જી.વી.સી.એલ,પંચાયત, સિંચાઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.આ વિભાગ ને લગતા લાંબા સમયથી વણ ઉકેલાયેલ પ્રશ્નો અરજદારો દ્વારા રજુ કરવામાં આવતા અધ્યક્ષ સ્થાનેથી જરૂરી સૂચનો અને નિર્દેશો કરવામાં આવેલ અને પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં માંગરોળ મામલતદાર પાર્થ જયસ્વાલ, સ્ટાફ પણ હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આમોદ પાસે પામોલિન તેલ નુ ટેન્કરે પલ્ટી ખાધી.. ચાલક નુ મોત..

ProudOfGujarat

સુરતમાં આપના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા

ProudOfGujarat

રાજ્યમાં 887 ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન થયું: જાણો રાજ્યનો કુલ રસીકરણનો આંક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!