Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી.એન.ડી. દેસાઈ સાર્વ. હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહ ધો.12 નું 83.29% પરિણામ આવ્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી શ્રી.એન.ડી. દેસાઈનું સામાન્ય પ્રવાહનું 83.29 % પરિણામ આવ્યું છે. જેમાં પ્રથમ ક્રમે વૈશાલીબેન કાનજીભાઈ વસાવા એ 77.07 %,
દ્વિતિય ક્રમે ચૌધરી ધર્મિષ્ઠા બેન રાજુભાઈ એ 72.07,તૃતીય ક્રમે ચૌધરી એલિશા શૈલેષભાઇએ 72.66% ગુણ પ્રાપ્ત કર્યા છે તે બદલ શાળાનાં ટ્રસ્ટી ગણ, શાળાનાં આચાર્ય પારસ મોદી તેમજ સ્ટાફ ગણે ઉત્તીણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

મોજ શોખ કરવા લૂંટને અંજામ આપ્યો અને આવી ગયા જેલના સળિયા પાછળ, ઝઘડિયા ખાતે લૂંટના બનાવને અંજામ આપનાર એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઘાનપોર ગામે લટાર મારતો દીપડાનો પાંજરામા કેદ

ProudOfGujarat

નડિયાદ : જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં MCMC તથા EMMC કમિટીની તાલીમ/બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!