માંગરોળ તાલુકાના ઝરણી ગામે ખોડીયાર માતાજીનું સામૈયું વાંકલ પેટ્રોલપંપથી નીકળી ઝરણી ગામ સુધી કાઢવામાં આવ્યું હતું. આજરોજ મંદિર ખાતે ધાર્મિક વિધિ તેમજ આરતીનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. ખોડીયાર માતાજી ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 3/2/22 ના રોજ રાખવામાં આવી છે. તમામ લોકોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement