Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં રાષ્ટ્રિય સેવા યોજના (NSS) હેઠળ સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું.

Share

શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 11,12 ના વિદ્યાર્થીઓ માટે NSS વાર્ષિક શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વાંકલ ગામના વિવિધ વિસ્તારો માં એન. એસ.એસ.કેમ્પના વિદ્યાર્થીઓ દ્વારા બજાર વિસ્તારમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન, સાઈમંદિર, પાનેશ્વર મહાદેવ મંદિરે અને સ્મશાન ગૃહ ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી. પ્રોજેક્ટ ઓફિસર મનિષાબેન ચૌધરી, રતિલાલભાઈ ચૌધરી તથા વાંકલ શાળાના આચાર્યની દોરવણી હેઠળ કામગીરી કરવામાં આવી હતી. શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીઓ તથા શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચછા પાઠવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સાંસદ મનસુખ વસાવાની પુત્રી એ પિતાને ખોટી રીતે બદનામ કરનારાને આડેહાથે લીધા.

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ ભૃગુપુર સોસાયટી ખાતે એક ખુલ્લા પ્લોટમાં આગ લાગતા મચી દોડધામ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ઉપસરપંચ પદે મહિલા સભ્યની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!