Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે બંધારણ દિવસ નિમિતે શાંતિનિકેતન હાઈસ્કૂલમાં કાનૂની શિબિર યોજાઇ.

Share

ઝંખવાવ ખાતે આવેલ શાંતિનિકેતન હાઈસ્કૂલ ખાતે બંધારણ દિવસ નિમિતે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં એડવોકેટ આશિષ વસાવાએ વિદ્યાર્થીઓને બંધારણસભા, બંધારણનો ખર્ચ, અનુચ્છેદો, અનુસૂચિ અને બંધારણના વિવિધ ભાગોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

પી.એલ.વી.પરેશ ચૌધરી દ્વારા બંધારણના આમુખની સમૂહમાં વાંચન કરાવ્યું અને માહિતી આપી હતી. હાઈસ્કૂલના આચાર્ય કેશવભાઈ તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આલોક અગ્રવાલ – એકઝિક્યુટીવ ડિરેક્ટર,કોર્પોરેટ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સનાં સાથે પ્રશ્નોત્તરી…

ProudOfGujarat

નડિયાદ બ્રહ્માકુમારીઝ પ્રભુશરણમ ઓડિટોરીયમમાં ચિંતન બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં નવાદીવા ગામેથી જુગારનાં બે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!